આજકાલ ટાઇગર સોશિયલ મીડિયા પર અલગ કારણે ચર્ચામાં છે. અમે એ ટાઇગરની વાત કરી રહ્યા છે જેનો અંદાજ અન્ય ટાઇગર કરતા એકદમ અલગ છે. આ ટાઇગર એટલા માટે ખાસ છે કર્ણ કે ત્રાડવાની સાથે સાથે વાંદરા અને પક્ષીઓની પણ અવાજ કાઢવામાં માહેર છે. બરનાઉળ(Barnaul)માં લેસનયા સ્કાઝક(Lesnaya Skazka) ઝૂએ એક વાઘનો વિડીયો શેર કર્યો છે,જેને લોકો જોઈને હેરાન થઇ ગયા.
વાંદરા અને પક્ષીનો અવાજ કાઢે છે વાઘ
તમને જણાવી દઈએ કે વીડિયોમાં દેખાઈ રહેલ ટાઇગર કુલ 8 મહિનાનો છે અને પક્ષીઓ અને વાંદરાનો અવાજ કાઢે છે. એની કલાકારીના કારણે આ ટાઇગરમાં લોકોની દિલચસ્પીનું કારણ બની ગયો છે. એક રિપોર્ટ મુજબ આ ટાઇગર પોતાની માતાનું ધ્યાન આકર્ષિત કરવા માટે અલગ અલગ આવાજ કાઢે છે. પરંતુ હવે આ સપષ્ટ નથી થયું કે આ ટાઈગરે વાંદરા અને પક્ષીઓની આવાજ કાઢતા ક્યાંથી સીખ્યું.
ઝૂ કે શેર કર્યો વિડીયો

ઝૂ મુજબ, આ ટાઇગર જન્મ પછીથી જ આ અવાજ કાઢતો હતો. આના એક વીડિયોને ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે ત્યાર પછી તે ખુબ વાયરાલ થઇ રહ્યો છે. વીડિયોમાં વાઘ અલગ અલગ અવાજ કાઢતો જોવા મળી રહ્યો છે. માટે લોકો તેને વધુ જોઈ રહ્યા છે. ઝૂએ આ વિડીયો વાસ્તવિક હોવાની પુષ્ટિ કરી છે, તેમણે કહ્યું કે આ ટાઇગરની હાઈચીપ વાળી અવાજને ડિઝાઇન કરી નથી.
Read Also
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો
- હેલ્થ/ ગ્રીન ટીને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ઉમેળો આ 5 આયુર્વેદિક વસ્તુ, સ્વાસ્થ્યમાં કરશે વધારો