GSTV
India News Trending

વિચારવા જેવું / વાઘે મનુષ્ય પર જંગલમાં કર્યો હુમલો, વીડિયો જોઈ લોકોએ આપી આ પ્રતિક્રિયા

આપણી પૃથ્વી પર મનુષ્યની સાથે અનેક જીવ-જંતુ પણ રહે છે. તેની સાથે જ વૃક્ષો અને છોડનું પણ પોતાનું મહત્વ છે. તેથી જ આપણે હંમેશાં કહીએ છીએ કે આ પૃથ્વી પર જેટલી આપણી છે, તેટલી જ બાકી માટે પણ છે. પછી ભલે તે પ્રાણી હોય કે પક્ષી હોય કે વન. પરંતુ તેમ છતાંય ઘણા લોકો આ પૃથ્વી પર તેમનું એકાધિકાર માને છે, નુકશાન વેઠ્યા પછી તેમને તેનું અનુભવ થયા છે કે આ જગ્યા તમામ માટે છે.

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમા વાઘને એક વ્યક્તિ પર અટેક કરતા જોઇ શકાય છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે લોકોનું ટોળુ બૂમ પાડી રહ્યુ છે અને વાઘ પોતાનો જીવ બચાવતા દોડતો નજરે પડે છે. ત્યા ઉપસ્થિત વ્યક્તિ ટાઇગરની ગર્જના સાંભળીને જ ડરી જાય છે.

વાઘે વ્યક્તિ પર કર્યો હુમલો

લોકોએ આપી આ પ્રતિક્રિયા

હકીકતમાં આ વીડિયો દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આપણે જંગલનું નાશ ના કરવું જોઇએ, કારણ કે પશુ-પક્ષીઓનો જીવ તેના વગર અધૂરો છે. આ વીડિયોને Vijay Pinjarkarએ ટ્વીટર પર શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર જેમ જ વીડિયો શેર થયો, તેમ જ લોકોએ પ્રતિક્રિયા આપવાની શરૂ કરી. એક યુઝરે લખ્યું કે મનુષ્યને તેમની હરકતોનું નુકશાન ઉઠાવવું પડશે. આજે નહીં તો કાલે આ થવાનું જ છે. જ્યારે એક અન્ય યુઝરે લખ્યુ કે આપણે આપણા ચક્કરમાં બાકીઓના અસ્તિત્વને નકારવા લાગ્યા છે. તેથી જરૂરી છ કે આપણે સમય રહેતા સતર્ક થઇ જઇએ.

Read Alos

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda
GSTV