GSTV
Home » News » હવેનાં 2થી 3 કલાકમાં દેશનાં આ શહેરોમાં વરસાદ વરસવાની શકયતા, હવામાન વિભાગની આગાહી

હવેનાં 2થી 3 કલાકમાં દેશનાં આ શહેરોમાં વરસાદ વરસવાની શકયતા, હવામાન વિભાગની આગાહી

સમગ્ર દેશમાં થોડા દિવસોમાં ચોમાસું શરૂ થવાની શકયતા છે. હવામાન વિભાગ સતત ચોમાસાની ચેતવણી જાહેર કરી રહ્યું છે. હવામાનશાસ્ત્ર વિભાગે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં ચોમાસું કેરળ પહોંચશે. આ વર્ષે ચોમાસું અન્ય વર્ષ કરતાં થોડું નબળુ રહેશે.

હવે ક્ષેત્ર ચક્રવાત ચેતવણી કોલકાતામાં કેન્દ્ર દ્રારા ચેતવણી આપી હતી કે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં આગળનાં 2-3 કલાક દરમ્યાન હાવડા, ઉત્તર અને દક્ષિણ 24 પરગાના જિલ્લાઓનાં કેટલાક ભાગોમાં મધ્યમથી હળવો વરસાદ વરસવાની શક્યતા જણાઈ રહી છે.

ભારતમાં, પૂર્વ ચોમાસા માટે સામાન્ય વરસાદ 131.5 મીલીમીટર હોય છે, જ્યારે અત્યાર સુધીમાં માત્ર 99 એમએમ વરસાદ થયો છે. જેનું કારણ અલ નીનો છે, જે ચોમાસાને અસર કરે છે. ચૌધરીએ કહ્યું છે કે આગામી 48 કલાકમાં ચોમાસું કેરળ પહોંચશે. આ વર્ષે ચોમાસુ અન્ય વર્ષ કરતાં થોડું નબળુ રહશે. દિલ્હી અને તેની નજીકના વિસ્તારોમાં ચોમાસું જૂનના છેલ્લા સપ્તાહમાં પહોંચશે, જોકે આમાં 10-15 દિવસનો વિલંબ થઈ શકે છે.

READ ALSO

Related posts

નવજોતના રાજીનામા નામે અમરિન્દર સિંહે કહ્યું, ‘અમને મંજૂર છે…’

Dharika Jansari

કર્ણાટક: કુમારસ્વામી સરકાર બચાવવા માટે જ્યોતિષીઓ અને ટોટકાની શરણમાં જેડીએસ નેતા

Bansari

આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 47 પર પહોંચ્યો, રાહત અને બચાવ માટે સેના મદદે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!