GSTV
Home » News » સોશિયલ મીડિયામાં વાયરલ બની ઐશ્વર્યા રાયના શ્રીમંતની તસવીરો, ગ્રીન સાડીમાં લાગી સુંદર

સોશિયલ મીડિયામાં વાયરલ બની ઐશ્વર્યા રાયના શ્રીમંતની તસવીરો, ગ્રીન સાડીમાં લાગી સુંદર

બોલિવૂડ સેલિબ્રિટીઝ ઘણીવાર તેમની ખાસ પળોની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે અને આ તસવીરો ફટાફટ વાયરલ બની જાય છે. તાજેતરમાં જ ઐશ્વર્યા રાય બચ્ચનની થ્રોબેક તસવીરો જબરજસ્ત વાયરલ બની છે, આ તસવીરો એશ્વર્યાના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી છે. આ તસવીરો છે ઐશ્વર્યાના શ્રીમંતની.

આ તસવીરોમાં ઐશ્વર્યાએ લીલા અને સોનેરી રંગની સાડી પહેરી છે. સોનાનાં ઘરેણા અને વાળમાં ગજરો ખૂબજ સુંદર લાગી રહ્યો છે.

એશની સાથે પતિ અભિશેક અને માતા વૃંદા રાય પણ છે. માતાના હાથમાં આરતીની થાળી દેખાય છે.

ઉલ્લેખનિય છે કે, નવેમ્બર, 2011ના રોજ એશ-અભિને ત્યાં દીકરી આરાધ્યાનું આગમન થયું.

બંનેનાં લગ્ન વર્ષ 2007માં થયાં હતાં.

Related posts

આ શહેરના વકીલ મંડળના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સાયકલ લઈને પહોચ્યાં ઓફિસે

Nilesh Jethva

આ એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચનો ભોગ બન્યાનું સ્વિકાર્યું, કિસિંગ સીન બહાને ડાયરેક્ટરે…

Kaushik Bavishi

ટ્રાફિકના નવા કાયદાનો આ પાર્ટીએ કર્યો વિરોધ, આપી જલદ આંદોલનની ચીમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!