GSTV
Home » News » બિકીનીમાં મલાઈકા અરોરાનો સુપર HOT અંદાજ, ટ્રોલર્સે કરી અભદ્ર કમેન્ટ

બિકીનીમાં મલાઈકા અરોરાનો સુપર HOT અંદાજ, ટ્રોલર્સે કરી અભદ્ર કમેન્ટ

મલાઈકા અરોડા બોલિવૂડની ફેશનિસ્ટા હોવાની સાથે-સાથે સોશિયલ મીડિયા ક્વીન પણ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મલાઈકાની બોલ્ડ તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે. મલાઈકાએ હવે તેની એક બોલ્ડ થ્રોબેક તસવીર શેર કરી છે.

તસવીરમાં મલાઈકા સફેદ બિકીનીમાં બીચ પર બેઠેલી દેખાય છે, જોકે આ તસવીરમાં મલાઈકાની માત્ર બેક જ દેખાય છે, મલાઈકાએ તેની આ તસવીરને શેર કરતાં લખ્યું, “#Repost @farrokhchothia with @get_repost With the eternal Malaika, #archives.”

મલાઈકાની આ તસવીર પર ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઝે કમેન્ટ કરી વખાણ કર્યાં છે. જેમાં રજુન રામપાલની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા અને એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂઝ પણ છે. જોકે કેટલાક એવા પણ લોકો છે, જેઓ મલાઈકાને ટ્રોલ કરી રહ્યા છે. લોકો એક્ટ્રેસની તસવીર પણ અભદ્ર અને અશ્લીલ કમેન્ટ કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, મલાઈકા ઑસ્ટ્રિયામામ બૉયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે હોલિડે એન્જોય કરતી જોવા મળી હતી. મલાઈકાએ તેના આ વેકેશનની ઘણી તસવીરો પણ શેર કરી હતી.

મલાઈકા અને અર્જુન કપૂર ઘણીવાર સાથે ફરતાં અને હોલિડે એન્જોય કરતાં જોવા મળે છે. તેમની કેમેસ્ટ્રી જબરજસ્ત છે. અર્જુન કપૂર અને મલાઈકા બોલિવૂડનાં ચર્ચિત કપલમાં આવે છે. બંનેના લગ્નના સમાચાર પણ આવતા રહે છે, પરંતુ બંને અત્યારે એકબીજાને સમય આપવા ઈચ્છે છે.

Related posts

ભાજપના આ સાંસદ સાથે થયો જાતિગત ભેદભાવ, ગામમાં પ્રવેશ ન અપાતા મામલો બીચક્યો

Nilesh Jethva

Video: નચ બલિયેના સેટ પર મનીષ પૉલે કરી એવી હરકત, શૉ છોડીને ચાલી ગઇ રવિના ટંડન

Bansari

વિનેશ ફોગાટનું વર્લ્ડ ચેમ્પિયનનું સપનું તૂટ્યું, ધમાકેદાર શરૂઆત પછી પ્રી ક્વાર્ટરફાઈનલમાં મળી નિરાશા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!