GSTV
Home » News » VIDEO : દારૂ પીને આ મહિલાઓ રસ્તા વચ્ચે જ સેક્સ કરવા માંડી

VIDEO : દારૂ પીને આ મહિલાઓ રસ્તા વચ્ચે જ સેક્સ કરવા માંડી

Women public sex brisbane

બાળકો અને વૃદ્ધો સહિતના લોકોની નજર વચ્ચે નશામાં ધૂત ત્રણ મહિલાઓ અશ્વલીલ હરકત કરવા માંડી. મહિલાઓએ તમામ લોકોની સામે સેક્સ્યુઅલ એક્ટ પરફોર્મ કર્યુ. પણ હવે પોલીસ કહી રહી છે કે તેમના પર મુકદ્દમો કે કોઈ કેસ નહીં ચાલે.

મહિલાઓની આ અશ્લિલ હરકતો સીસીટીવીમાં પણ કેદ થઈ ચૂકી છે. એક સ્થાનિક ન્યૂઝના જણાવ્યા મુજબ લગભગ 10 મિનિટ સુધી મહિલાઓ રસ્તા વચ્ચે ઉત્તેજક દ્રશ્ય ભજવતી રહી. ઘટનાની ઠીક પહેલા મહિલાઓએ રેસ્ટોરન્ટમાં ભોજન લીધું. તેમનું બિલ પણ 40 હજાર થયું હતું. રેસ્ટોરન્ટના માલિકે પણ કહ્યું કે, મહિલાઓ બિલ આપ્યા વિના જ ચાલી ગઈ અને બાદમાં રસ્તા પર આ અશ્લીલ હરકત આકાર પામી.

ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનના ફોર્ટીટ્યૂડ વૈલીમાં બનેલી આ ઘટના ત્રણ માર્ચે બની હતી. ઘટના બની તે સમયે તમામ લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. મહિલાઓની આ અશ્લિલ હરકત જોઈને પોલીસ બોલાવવામાં આવી. પોલીસે મહિલાઓને રોકી અને તેમના કપડાં પહેરાવવામાં મદદ કરી. જે પછી તેમને ઉબેર કૈબથી મોકલી દેવામાં આવી.

ક્વીન્સલેન્ડ લૉ સોસાયટીના પ્રેસિડેન્ટ બિલ પોટ્સે કહ્યું કે, કેસ ફાઈલ કરવો એ પોલીસના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું. જો કે વીડિયો એ વાતની પુષ્ટિ આપે છે કે મહિલાઓની આ હરકતથી ત્યાં હાજર તમામ લોકો પરેશાન થયા હતા. ક્વીન્સલેન્ડ પોલીસના પ્રવક્તાએ આ વિશે કહ્યું છે કે, અધિકારીઓ પાસે એવું કંઈ નથી કે મહિલાઓના આ વર્તન પર તેના પર આરોપ લગાવી શકે.

READ ALSO

Related posts

વાયરલ TikTok વીડિયો: લગ્નનું સર્ટિફિકેટ લઈને ઝહેર લેવા પહોંચ્યો વ્યક્તિ, પછી જે થયું….

NIsha Patel

સુરતના હિરાના વેપારીઓ માટે આખરે GST ખુશખબર લઈને આવ્યું

Mayur

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં લુણાવાડા બેઠક પર આ ઉમેદવારોના નામની ચર્ચા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!