GSTV
Home » News » વડોદરાના તરસાલીમાં પીએસઆઈએ દુકાનદાર પર કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

વડોદરાના તરસાલીમાં પીએસઆઈએ દુકાનદાર પર કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

વડોદરાના તરસાલીના રવિપાર્ક વિસ્તારમાં પીએસઆઈએ ગલ્લા ધારક પર ફાયરિંગ કર્યું છે. જેમાં ગલ્લા ધારકને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડાયો છે. સિવિલ ડ્રેસમાં આવેલા પીએસઆઈએ ગલ્લા ધારક સાથે બોલાચાલી કરી હતી.

દરમિયાન ગલ્લા ધારકનો પુત્રએ મધ્યસ્થી કરતાં પીએસઆઈ ગુસ્સે ભરાયા અને ગલ્લાધારક પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે ફાયરિંગ કરીને પીએસઆઈ તેની બુલેટ ઘટના સ્થળે જ છોડીને ભાગી ગયો હતો.

READ ALSO

Related posts

ભાવનગર મનપાની ટીમે મંદિર તોડી પાડતા સ્થાનિકો લોકોએ મચાવ્યો હોબાળો

Nilesh Jethva

દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીનાં પ્રહારો

Mansi Patel

આણંદ : ખેડૂતોને પોતાના પાકનો યોગ્ય ભાવ ન મળતા માથે ઓઢીનો રોવાનો વારો આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!