GSTV
Ajab Gajab

અધધધ…સોનાના બિસ્કિટ સ્વીમિંગ પૂલના તળિયે, હકીકત જાણી તમે પણ રહી જશો દંગ

કર્ણાટકના બેંગલુરુમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હજારો લોકો પાસેથી ઠગ કરનારા પોંઝી ઘોટાલાના સરગન મંસૂર ખાને પોતાના સ્વીમિંગ પૂલમાં નકલી સોનાના સિક્કાથી ભરી દીધું હતું. આ પૂલમાંથી એસઆઈટીના અધિકારીઓને 5,880નું નકલી સોનું મળ્યું.

તેની સાથે 303કિલો સોનું મળ્યું. આટલી મોટી સંખ્યામાં નકલી સોનું જોઈને ઓફિસરોના હોશ ઉડી ગયા હતા. હવે ઓફિસરોએ એ વાતની કોશિશ કરી રહ્યા છે કે છેવટે આટલી મોટી સંખ્યામાં મળેલા નકલી સોનાના બિસ્કિટનું શું કરવું. આઈએમએના સંસ્થાપક મંસૂર ખાનના ઘરમાંથી એસઆઈટીએ 303 કિલો નકલી સોનાના બિસ્કિટ મળ્યા છે.

મંસૂર ખાન પર 30 હજાર લોકોના કરોડો રૂપિયા લૂંટ્યાનો આરોપ છે. એસઆઈટીએ આ સોનું સ્વીમિંગ પૂલમાંથી જપ્ત કર્યું છે. પોલીસે આ મામલામાં વસીમ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આઈએમએ જ્વેલર્સના સંસ્થાપક અને પોઝી ઘોટાલાનો મુખ્ય આરોપી અને મંસૂર ખાનને દિલ્લી પોલીસે નવી દિલ્લી એરપોર્ટ પર ગિરફ્તાર કરી લીધો હતો.

મંસૂર ખાન દુબાઈથી દિલ્લી પાછો વળી રહ્યો હતો. મંસૂર છેલ્લા એક મહિનાથી ફરાર હતો. એસઆઈટીએ બુધવારે બેંગલુરુમાં આવેલા મંસૂરના ઘરમાંથી 5,880 નકલી સોનાના બિસ્કિટ મેળવ્યા. આ મામલામાં 25 લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

ગરમીથી બચવાનો આ પ્રકારનો જુગાડ નહીં જોયો હોય તમે! વીડિયો જોતા જ લોટપોટ થઈ જશો

Siddhi Sheth

ઓરોરા સ્કાય કાસ્ટનર: જેલમાં જન્મી હોવા છતાં પોતાની મહેનતથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરવા માટે મેળવ્યો પ્રવેશ

Drashti Joshi

યુકેની આ કંપનીમાં પક્ષીઓને ઉડાડવા માટે આપવામાં આવે છે લાખો રૂપિયા

Drashti Joshi
GSTV