GSTV

દિલ્હી JNUમાં થયેલી હિંસાને લઈ ત્રણ પ્રોફેસરોએ હાઈકોર્ટમાં કરી અરજી, એપલ, વ્હોટસઅપ અને ગૂગલને મોકલાય નોટીસ

Last Updated on January 13, 2020 by Mayur

દિલ્હીના જેએનયુમાં થયેલી હિંસાની ઘટનાને લઈને ત્રણ પ્રોફેસરોએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરી છે. આ અરજીને લઈને દલ્હી હાઈકોર્ટે મોબાઈલ કંપની એપલ, વ્હોટસઅપ અને ગુગલને નોટીસ મોકલી ડેટા સેવ રાખવા પર જવાબ માંગ્યો છે. ત્રણ પ્રોફેસરોએ કરેલી અરજીમાં પાંચ જાન્યુઆરીએ થયેલી હિંસા મામલે સીસીટીવી ફૂટેજ, વ્હોટસઅપ ચેટને સુરક્ષિત રાખવાની માંગ કરવામાં આવી છે.

આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે મોબાઈલ કંપની અને સોશિયલ મીડિયા કંપનીઓ પાસે જવાબ માંગ્યો છે. જોકે, હિંસાની ઘટના બની તે દિવસના યુનિવર્સિટી તંત્ર પાસે સીસીટીવી ફુટેજ માંગ્યા હતા. પરંતુ તેની કોઈ પ્રતિક્રિયા મળી ન હતી. પ્રોફેસરોને અરજી પર પોલીસ દિલ્હી સરકાર, વ્હોટસઅપ અપ અને ગુગલ પાસે કોર્ટે મંગળવાર સુધીમાં જવાબ માંગ્યો છે.

READ ALSO

Related posts

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata

60 વર્ષની ઉંમરે નહીં થાય પૈસાની કમી, અહીં કરો રોકાણ અને મેળવો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન

Pritesh Mehta

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!