GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ થયા બાદ બેદરકારીના કારણોસર ત્રણ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

હૈદરાબાદ ડોકટર ગેંગરેપ મામલે વિરોધ પ્રદર્શન પછી અંતે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઊંઘ તૂટી છે. આ મામલે બેદરકારીના આરોપમાં 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હૈદરાબાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે સબ ઈન્સ્પેકટર એમ રવિકુમાર, હેડ કોન્સ્ટેબલ પી વેણુગોપાલ રેડ્ડી અને એ સત્યનારાયણ ગૌડને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આ બર્બર ઘટનાને લઈને તેલંગાનાના ગૃહમંત્રીએ ઘણું જ શરમજનક નિવેદન આપ્યું છે. ગૃહમંત્રી મોહમ્મદ મહસૂદ અલીએ કહ્યું કે મહિલા ડોકટરે પોતાની બહેનની જગ્યાએ પોલીસને ફોન કર્યો હોત તો તેને બચાવી શકાય હોત.

READ ALSO

Related posts

રાજસ્થાનના રાજકીય ઘમાસાણ વચ્ચે 15 ધારાસભ્યોના ગુજરાતમાં ધામા, તમામને લઇ જવાશે સોમનાથ

Bansari

દિશા સલિયનના મોતની રાત્રે શું થયું હતું? નજીકના મિત્રો આપી જાણકારી

Arohi

અમરેલી પંથકમાં છવાયા કાળાડિબાંગ વાદળો, સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!