GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

આસામમાં ભારે વરસાદના કારણે ત્રણ લોકોના મોત, પંદર સોથી વધુ ગામ પૂરથી પ્રભાવિત

આસામમાં ભારે વરસાદ બાદ પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે. રાજ્યમાં આવેલા ભારે પૂરને કારણે ત્રણ લોકોના મોત થયા છે. આસામના 20 જિલ્લાના એક હજાર 556 ગામડા પૂરથી પ્રભાવિત થયા છે. વરસાદ અને પૂરના કારણે ચાર લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વરસાદના કારણે બ્રહ્મપુત્રા નદીમાં સતત જળસ્તર વધી રહ્યુ છે.

પૂરના કારણે ૬૪ જેટલી સડક, એક ડઝનથી વધારે પુલ પાણીમાં ગરકાવ થયા છે. ઉત્તર આસામના ગોલાઘાટ, લખીમપુર, ઘેમાજી જિલ્લામાં બે લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. પાડોશી દેશ ભૂતાનમાંથી પાણી છોડવાના કારણે આસામના ચિરાંગ જિલ્લાની ચંપાવતી નદીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. અને અનેક ગામોને જળમગ્ન કરી દીધા છે.

READ ALSO

Related posts

હવે આ રાજ્યમાં દારૂના વધી જશે ભાવ : સરકારે કોરોના સેસ લગાવ્યો

Nilesh Jethva

ચેન્નઈ 15 હજારને પાર: દેશમાં બીજા નંબરનું બન્યુ સંક્રમિત શહેર, તામિલનાડુમાં 6 દિવસમાં નવા 6 હજાર કેસ

Harshad Patel

પ્રકાશ જાવડેકરની જાહેરાત પર કિસાન કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!