જમ્મુ કાશ્મીરના કિશ્તવાડામાં એક વર્ષથી આતંકવાદની ઘટનાને અંજામ આપનાર ત્રણ આતંકવાદીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પકડમાં આવેલા આતંકી હિઝબૂલના છે. જેમણે જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને સંઘના નેતાઓની હત્યા કરી હતી.

આ ઉપરાંત આતંકીઓએ ચાર જેટલી મોટી આતંકવાદીની ઘટનાને અંજામ આપ્યો હતો. જમ્મુ કાશ્મીર પોલીસના આઈજી મુકેશસિંહે જણાવ્યુ હતુ કે, આતંકવાદીઓ છેલ્લા એક વર્ષથી સક્રિય હતા. જેની તમામ ગતિવિધિ પર સેના દ્વારા નજર રાખવામાં આવી રહી હતી.

પોલીસ પકડમાં આવેલા આતંકવાદીઓએ ભાજપ નેતા ચંદ્રકાંત શર્મા અને તેના પીએસઓની હત્યા કરી હતી. જ્યારે નિસાર અહમદ શેખ અને ઓસામાએ ભાજપ નેતા અનિલ પરિહારની પણ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.
READ ALSO
- ચાર ચાર બોયફ્રેન્ડ સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ બની ગર્ભવતી હવે બાપ કોણ આ માટે કાઢ્યો આ ઉપાય
- ધર્મલોક- રૂદ્રાક્ષ શેમાંથી પ્રગટ થયો હતો જાણીએ?
- બાઇક કે સ્કૂટર સસ્તામાં ખરીદવાની છેલ્લી તક, 31 ડિસેમ્બર બાદ ટુ-વ્હીલર થઇ જશે આટલા મોંઘા
- જ્યાં-ત્યાં ફોન ચાર્જ કરવાની આદત ભારે પડશે, આવું કર્યુ તો તળિયાઝાટક થઇ જશે તમારુ બેન્ક એકાઉન્ટ
- Whatsappના આ યુઝર્સ પાસે ફક્ત 31 ડિસેમ્બર સુધીનો જ સમય, હવે આ કારણે નહી કરી શકે ચૅટ