GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

વલસાડમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ નદીમાં ઝંપલાવતા ખળભળાટ

વલસાડના સુંદરવન સોસાયટીમાં રહેતા સાગર પરિવારના 3 સભ્યો નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાંથી 2 વ્યક્તિ રામકુમાર સાગર અને મૌસમી સાગરની લાશ મળી આવી છે. રંજનબેન સાગરની શોધખોળ હાથ ધરાઇ છે. આ મામલે સ્થાનિક સોસાયટીના લોકોએ જણાવ્યું હતું કે આ પરિવારના લોકો સાથે કોઈનો પણ સંબંધ કે વ્યવહાર નથી. તેઓ પોતાની રીતે જીવન જીવતા હતા. તેઓ બપોરે 3 વાગ્યાના સુમારે બહાર નીકળ્યા હતા. અને ઘરે માત્ર દોલતરાય સાગર હાજર હતા. આ સમગ્ર મામલે રહસ્ય અકબંધ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સોસાયટીમાં સન્નાટો છવાઈ ગયો હતો.

READ ALSO

Related posts

સરકારની કોરોના રોકવાની સ્ટ્રેટેજી ગઈ ફેલ : રાજ્યભરમાં સંક્રમણ ફેલાયું, 3 દિવસમાં એટલા કેસ વધ્યા છે કે લોકો ફફડી ગયા

Harshad Patel

કોંગ્રેસમાં સૌથી મોટો ફેરબદલ : હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુક, પાટીદાર સમીકરણો ચાલ્યા

Ankita Trada

PM મોદીએ કોરોનાની સ્થિતિ જાણવા દિલ્હીમાં યોજી ઉચ્ચસ્તરીય બેઠક, અમદાવાદના આ પ્રયોગને લાગુ કરવા આપ્યો આદેશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!