GSTV

માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઈંચ, ધ્રાંગધ્રામાં વીજળીના કડાકાના સાથે વરસાદ પડતા પાવર સપ્લાય બંધ કરાયો

જૂનાગઢ જિલ્લા પંચાયતના પાંચ તાલુકામાં અડધોથી ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભેંસાણ અને કેશોદમાં એક-એક- ઈંચ વરસાદ વરસ્યો. માળિયા હાટિના, વંથલી અને વિસાવદરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો. જૂનાગઢ શહેરમાં હળવા ઝાપટા પડ્યા.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો. વીજળીના કડાક સાથે ભારેથી અતિભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વીજળીના કડાકાના સાથે વરસાદના કારણે ધ્રાંગધ્રા શહેરમાં પાવર સપ્લાય બંધ કરાયો હતો.ફરી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો.વાવણી થયેલા પાકમાં નુકશાનની ભીતિ છે.

READ ALSO

Related posts

નવરાત્રિ પૂરી થતાં મા અંબાના દર્શન અને આરતીના સમયમાં થયો છે ફેરફાર, ચેક કરી લેજો નહીં તો ધક્કો પડશે

Mansi Patel

શું તમારુ WhatsApp એકાઉન્ટ પણ થઈ રહ્યુ છે હેક?તો અહીંયા જાણો કેવી રીતે કરશો રિકવર!

Ankita Trada

આ 5 ગેમ્સ છે PUBGનાં બેસ્ટ ઓપ્શન, રમવા માટે ઈંટરનેટની પણ નહી પડે જરૂર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!