GSTV

છત્તીસગઢમાં રમણસિંહને ભારે પડી રહી છે કોંગ્રેસ : ભાજપને મળી રહી છે ટક્કર

Last Updated on June 25, 2019 by Mayur Vora

છત્તીસગઢમાં 90 વિધાનસભા ચૂંટણી માટે થયેલી ચૂંટણીમાં મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ. આ સાથે જ રાજ્યમાં નવી સરકારની રચના માટેનો માર્ગ ખુલ્લી જશે. મત ગણતરીની પ્રક્રિયામાં 5 હજાર 184 કર્મચારીઓ અને 1500 માઇક્રોઓબ્ઝર્વર નિમણૂંક કરવામાં આવ્યા છે. શરૂઅાતના રૂઝાનોમાં ભાજપ 15 સીટ અને કોંગ્રેસ 12 બેઠક પર અાગળ ચાલી રહ્યું છે. અહીં બંને વચ્ચે સતત રસાકસી જામે તેવી પૂરી સંભાવના છે.

છત્તીસગઢમાં કુલ 76.60 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. મત ગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહ પોતાની ખુરશી બચાવી શકશે કે પછી કોંગ્રેસ બાજી મારી જશે. તેના પર બપોર સુધીમાં નિર્ણય થઇ જશે.

 

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!