GSTV
Home » News » ગણપત યુનિવર્સીટીમાં ત્રિદિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા કાર્યક્રમનો થયો પ્રારંભ

ગણપત યુનિવર્સીટીમાં ત્રિદિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા કાર્યક્રમનો થયો પ્રારંભ

મહેસાણામાં ગણપત યુનિવર્સીટીમાં ત્રિદિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ ઓ.પી.કોહલીએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

રાજ્યપાલ કહ્યું હતુકે, ગાંધીજીએ સૌ પ્રથમ માતૃભાષા પછી રાષ્ટ્રભાષા, પ્રાદેશિક ભાષા અને ધર્મની ભાષા શીખવા અનુરોધ કર્યો હતો. અને છેલ્લે જરૂર હોય તો અંગ્રેજી ભાષા પર ભાર મુક્યો હતો.

આ ત્રિદિવસીય કાર્યક્રમમાં દેશભરમાં શિક્ષણનું સ્તર કઈ રીતે સુધારી શકાય અને વિદ્યાર્થીને સમાજમાં કેવી રીતે ઉપયોગી બને તે અંગે શિક્ષણવિદો, આચાર્યો પોતાના વિચારો વ્યક્ત કરીને ચર્ચા વિચારણા કરશે.

READ ALSO

Related posts

સવારે ઉઠીને સૌથી પહેલાં ચા પીતાં હોય તો બંધ કરી દેજો, તમે પોતાના જ આરોગ્ય સાથે કરી રહ્યાં છો ચેડાં

Bansari

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!