GSTV

મેંદરડા-સાસણ રોડ પર બ્રિજ તૂટતાં ત્રણ કાર ફસાઈ, વાહનવ્યવહાર ઠપ્પ

જૂનાગઢના મેંદરડા-સાસણ રોડ પર એક બ્રિજ બેસી ગયો હતો. બ્રિજ તૂટતાં ત્રણ કાર ફસાઈ હતી. જોકે આ મોટી દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. કારમાં બેસેલા લોકોને ઈજા થઈ છે.

ત્રણથી ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાને કારણે અહીંનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

READ ALSO

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

મહામારી સામે લડવા કેજરીવાલ સરકારે લીધા બે મોટા નિર્ણયો, 20 જગ્યાઓ સજ્જડ સીલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!