GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ભાજપના ત્રણ અને એક અપક્ષ ધારાસભ્યનું રાજીનામું, ભાજપના ધારાસભ્યોની સંખ્યા થઈ 100

લોકસભાની ચૂંટણીમાં સાંસદ બનેલા ભાજપના 3 અને એક અપક્ષ સિંટીગ ધારાસભ્યો આજે પોતાના પદ પરથી રાજીનામા આપ્યા. જેથી ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 100 થઈ છે. કેબિનેટ પ્રધાન પરબત પટેલ, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠકથી સાંસદ તરીકે ચૂંટાયા છે. આ સિવાય થરાદ ખેરાલુથી ધારાસભ્ય ભરત ડાભી લોકસભાની પાટણ બેઠકથી સાંસદ બન્યા છે.

લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહે પંચમહાલ બેઠકથી ચૂંટાયા છે. આ 3 સીટિંગ ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષે ચારેય ધારાસભ્યોના સ્વૈચ્છિક રાજીનામા સ્વીકાર્યા છે. અને સાથે જ સાંસદ બનેલા ચારેય ધારાસભ્યોને રાજેન્દ્રત્રિવેદીએ અભિનંદન પણ પાઠવ્યા છે.

READ ALSO

Related posts

ઉત્તર ગુજરાતમાં બીજા નંબરની આવક ધરાવતા આ માર્કેટ યાર્ડનું કામકાજ ઠપ, મજુરોએ આપી આંદોલનની ચીમકી

Nilesh Jethva

બોત્સવાનામાં બે મહિનામાં 350થી વધારે હાથીઓના મોત : સર્જાયું રહસ્ય, ગત વર્ષે પણ થયા હતા 100 હાથીનાં મોત

Mansi Patel

પ્રિયંકા ગાંધી દિલ્હી છોડી આ શહેરમાં થશે શિફ્ટ, સરકારની નોટિસ બાદ ચર્ચાઓ ચરમસીમાએ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!