GSTV

નોટબંધી વખતે રદ્દ કરાયેલી પાંચસોની જૂની ચલણી નોટો સાથે ગોધરામાં ત્રણ જણા પકડાયા, તપાસ હાથ ધરાઇ

Last Updated on May 20, 2021 by Pravin Makwana

નોટબંધી વખતે રદ્દ કરાયેલી પાંચસોની જૂની ચલણી નોટો સાથે ગોધરામાં ત્રણ જણા પકડાયા છે. ગોધરાના બી ડીવીઝન પોલીસે ભાગોળ વિસ્તારમાંથી રૂ.500ના દરની ૭૮૩ નંગ રદ્દ કરાયેલી જૂની નોટો સાથે ત્રણ શખસને ઝડપ્યા છે. આ ત્રણેય શખસની કાર પણ પોલીસે કબજે લીધી છે. આ જૂની રદ્દ કરાયેલી નોટો કયાંથી આવી અને કયાં લઇ જઇ રહ્યા હતા તેની તપાસ હાથ ધરાઇ છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!