GSTV
Home » News » બોરીવલીમાં બસમાં બે મગર લઈ જનાર ડ્રાઈવર સહિત ત્રણની ધરપકડ

બોરીવલીમાં બસમાં બે મગર લઈ જનાર ડ્રાઈવર સહિત ત્રણની ધરપકડ

બોરીવલીમાં બસમાં બે મગર લઈને જઈ રહેલા  ડ્રાઈવર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બોરીવલીમાં બસમાં મગર લઈ જવામાં આવની રહ્યા હોવાની માહિતી વનવિભાગને મળી હતી. જેના આધારે બસને અટકાવીને સામાન રાખવાની ડિક્કીની તપાસ કરવામાં આવી  હતી. આ દરમિયાન બોક્સમાં બે મગર મળી આવ્યા હતા.

આ મામલામાં હૈદરાબાદનાબસ ડ્રાઈવર મોહમ્મદ અબ્દુલ રહીમ હફીઝ (ઉ.વ.૩૩) તથા અન્ય  બે શખસ કર્ણાટકના ખુદ્દુસ લતીફ બૅગ (ઉ.વ.૩૮) છત્રપતિ ઉર્ફે શિવાજી બાલાયા (ઉ.વ.૨૮)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ આ મગર ક્યાંથી લાવ્યા હતા અને ક્યા લઈ જઈ રહ્યા હતા એની તપાસ થઈ રહી છે.

Read Also

Related posts

વડોદરામાં સમાજને સ્પર્શતા વિવિધ વિષયો પર યોજાઈ રંગોળી સ્પર્ધા

Nilesh Jethva

કિમ શર્માએ મોડી રાત્રે શેર કરી એવી ફોટોઝ, થોડા જ કલાકોમાં થઈ ગઈ વાયરલ

Kaushik Bavishi

ફુલ ફેમિલી સાથે તહેવારની મજા લઈ શકશો, આ કંપનીએ તમને પોસાય તેવી 7 સીટર કાર કરી લોન્ચ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!