GSTV

સભામાં લાઈટ જતા સબ સ્ટેશન સળગાવી દેવાની ધમકી આપી, ચૂંટણી પંચે સામે નોટીસ ફટકારી દીધી

Last Updated on April 20, 2019 by Arohi

વિજયનગરમાં સભા દરમિયાન ધમકી આપવાના આરોપસર ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલને નોટીસ મળી છે. વિજયનગરમાં સભા દરમિયાન લાઇટ જતા સબ સ્ટેશન સળગાવી દેવાનું કહ્યું હતું. કોંગ્રેસના કાર્યક્રમમાં વારંવાર આ પ્રકારે લાઈટ બંધ થઈ જાય છે તે માટે સબ સ્ટેશન સળગાવી દેવામાં આવશે તેવી ધમકી આપી હતી. આ ધમકીને પગલે ચૂંટણી પંચે અશ્વિન કોટવાલને નોટીસ આપી હતી.

Read Also

Related posts

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Pritesh Mehta

Tragedy /બરોડાની કેમિકલ કંપનીમાં ગોઝારી ઘટના, ગેસ ગળતર થતા 2 લોકોના નિપજ્યા મોત

Pritesh Mehta

રાજ્યના હીરા વેપારીના 23 ઠેકાણાં પર આવકવેરા વિભાગનો સર્વે, કરોડોના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!