GSTV
Home » News » હજારો લોકોએ આત્મહત્યા કરી અથવા અપમૃત્યુથી મોત નિપજ્યા, વિધાનગૃહમાં કોંગ્રેસે ચોંકાવનારો આંકડો કર્યો રજુ

હજારો લોકોએ આત્મહત્યા કરી અથવા અપમૃત્યુથી મોત નિપજ્યા, વિધાનગૃહમાં કોંગ્રેસે ચોંકાવનારો આંકડો કર્યો રજુ

રાજ્યમાં 40 હજારથી વધારે લોકોએ આત્મહત્યા કરી અથવા તો અપમૃત્યુથી મોત નિપજ્યું છે.આજે વિધાનગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા સવલમાં ખુલાસો થયો છે.રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 40 હજાર 8 અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ નોંધાયા છે. તો 33 હજાર 324 કેસમાં તપાસ પૂર્ણ થઇ ગઇ છે.

જ્યારે 7 હજાર 82 કેસમાં તપાસ બાકી છે..જેને લઈને કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે દરરોજ 55 લોકો અપમૃત્યુ કે આત્મહત્યાના કારણે મોતને વ્હાલું કરે છે.શૈલેષ પરમારે સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે મુદ્દો બેરોજગારી, મહિલા કે ખેડૂતોના પ્રશ્નોનો હોય છે. જો કે સરકારના બહેરા કાને વાત પડતી નથી.. જેના કારણે આ સ્થિતિ નિર્માણ પામે છે.

READ ALSO

Related posts

ધોરાજી : નાયબ ખેતીવાડી વિતરણ અધિકારીએ રેડ કરતા ખેતરમાં શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો

Nilesh Jethva

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!