GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

હજારો પ્રવાસી પક્ષીઓ માટે કબ્રસ્તાન બન્યુ રાજસ્થાનનું આ પર્યટન સ્થળ, ઝેર અપાયાની શંકા

રાજસ્થાનની સાંભર તળાવ દુનિયાભરમાં પોતાના મીઠા માટે તો પ્રખ્યાત છે સાથે જ ફોટોગ્રાફરો અને પર્યટકોમાં પણ ખાસ્સી એવી પ્રખ્યાત છે. આ દેશની સૌથી મોટી ખારા પાણીનું તળાવ છે. દર વર્ષે હજારોની સંખ્યામાં વિદેશોથી હજારો કિલોમીટરનું સફર કાપી પ્રવાસી પક્ષી અહીં આવે છે. ખાસ કરીને ફ્લેમિંગો. પરંતુ હવે અહીં આ જગ્યા તેમના માટે કહર બની ગઈ છે. છેલ્લાં 10 દિવસોમાં અત્યાર સુધી 1500થી વધુ પ્રવાસી પક્ષીઓની અહીં રહસ્યમયી કારણના લીધે મોત થયા છે. મોટા ભાગના પક્ષી રતન તળાવ પાસે મૃત મળી આવ્યાં છે.

राजस्थान के सांभर लेकर में रहस्यमयी कारण से मर रहे पंछी

સાંભરમાં અત્યાર સુધી લગભગ 25 પ્રજાતિના પક્ષિઓની મોત થઈ ગઈ છે. તેમાંથી મોટા ભાગના પ્રવાસી પક્ષીઓ જ છે. મરેલા પક્ષીઓમાં કેટલાંક સ્થાનિય પ્રજાતિના પણ છે. રૂડી શેલ્ડક, રૂડી ટર્નસ્ટોન, નોર્થન શોવેલેર, બ્લેકવિંગ્ડ સ્ટિલ્ટ અને કોમન કૂટ પ્રજાતિ પ્રભાવિત થઈ છે. કેટલાંય ફ્લેમિંગોનો પણ ઈલાજ ચાલી રહ્યોં છે.

मृत पक्षियों को झील के पास ही गहरे गड्ढा खोदकर दबाया जा रहा

આ પક્ષિઓની મોત અલગ અલગ સમય પર થઈ છે. તેનો અર્થ એ થાય છે કે તેમને જેર આપવામાં આવ્યું છે અથવા ફરી તેઓ એવિયન બીમારી પક્ષીઓમાં થતી બિમારીથી ગ્રસ્ત છે. તપાસ માટે મૃત પક્ષિઓને ભોપાલ સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝ મોકલવામાં આવ્યું છે. વિશેષજ્ઞોની એક ટીમ પણ સાંભર પહોંચી ગઈ છે.

मौत के पीछे ढूंढे जा रहे कारण

મળતી જાણકારી પ્રમાણે રાજ્ય વન વિભાગને આ ઘટનાઓની પાછળનું કારણ સમજાતુ નથી. અહીં ફરવા આવેલા પર્યટકોએ પ્રશાસનને તે બાબતે જાણકારી આપી. મૃત પક્ષિઓને તળાવની પાસે જ ઉંડા ખાડા કરીને દફનાવવામાં આવી રહ્યાં છે.

READ ALSO

Related posts

પહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

Pravin Makwana

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

SBIની ગ્રાહકોને ચેતવણી : પાન કાર્ડ અને IT રિટર્નની જાણકારી વગર આટલા લાખથી વધુના ઉપાડ પર આપવો પડશે ટેક્સ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!