GSTV
Home » News » ચૂંટણીમાં ભલે ભાજપ જીત્યુ પણ આ સીટ પર ત્રીજા સ્થાને NOTA, ખતરાની ઘંટી સમાન છે આ ઘટના

ચૂંટણીમાં ભલે ભાજપ જીત્યુ પણ આ સીટ પર ત્રીજા સ્થાને NOTA, ખતરાની ઘંટી સમાન છે આ ઘટના

voter list

અમદાવાદની પૂર્વ-પશ્ચિમ બેઠકમાં ભલે ભાજપના ઉમેદવારો વિજય થયા હોય. પરંતુ બન્ને બેઠકમાં કુલ 23 હજાર 282 ઉમેદવારોએ નોટા પર પસંદગી ઉતારી છે. ખાસ કરીને અમદાવાદ પશ્ચિમની બેઠકમાં ત્રીજા ક્રમે નોટાને સૌથી વધુ વોટ મળ્યા છે. જોકે 2014ની સરમામણીએ 2019ની લોકસભા ચૂંટણીમાં નોટા ઉપર મતદારોએ ઓછી પસંદગી ઉતારી હતી.અમદાવાદ પૂર્વ લોકસભા સીટમાંથી 8 હજાર 524 જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠકમાંથી 14 હજાર 585 મતો નોટામાં પડ્યા હતા. અમદાવાદ પૂર્વની બેઠકમાં 26માંથી 12 ઉમેદાવારોને એક હજાર કરતાં પણ ઓછા મત મેળવી શક્યા હતા.

મહત્વનું છે કે જ્યારે કોઇ પણ બેઠક અને ચૂંટણીમાં મતદારો અમુક ટકાવારી કરતા વધુ મતો નોટાને આપે ત્યારે તે બેઠક પર ઉમેદવારો બદલાવીને ફરી ચૂંટણી કરવી પડે છે. જો કે અમદાવાદમાં મોટા ભાગે શહેરી મતદારો ધરાવતી બન્ને લોકસભા સીટ પર મુખ્ય રાજકિય પક્ષો પછી ત્રીજા નંબરે નોટાને મતો મળ્યા છે. જે વિચારવા જેવી બાબત છે.

READ ALSO

Related posts

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

આ નાઈઝીરીયન ગેંગથી રહેજો સાવધાન, નહીં તો તમારૂ બેન્ક એકાઉન્ટ થશે કોરું ધાકડ

Nilesh Jethva

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!