સુરતના રાંદેર વિસ્તારમાં પીસીબી પોલીસે પાડેલા દરોડામાં ડુપ્લિકેટ ઘી અને તેલનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ અને ડુપ્લિકેશનમાં વપરાતા સાધનો સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
બ્રાન્ડેડ કંપનીના લેબલ અને સ્ટિકર લગાવી ઘી અને તેલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પાલનપુર પાટિયામાં તપાસમાં ગોડાઉન ઝડપાયું હતું. દરોડાની કાર્યવાહીમાં જાણીતી કંપનીના સ્ટિકર પણ મળી આવ્યા હતા.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ