GSTV
Home » News » બનાસકાંઠાનો આ યુવક ઝેરોક્ષ મશીનથી 2000ની નકલી નોટો બનાવતો હતો

બનાસકાંઠાનો આ યુવક ઝેરોક્ષ મશીનથી 2000ની નકલી નોટો બનાવતો હતો

બનાસકાંઠાના કાણોદર ગામેથી નકલી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયુ હતુ. કાણોદર ગામમાં ઝેરોક્ષ મશીનની મદદથી જ ગામનો જ એક ઈસમ 2000 રૂપિયાની નકલી નોટો બનાવતો હતો. જ્યારે બે ઇસમો તેને બજારમાં ફરતી કરતાં હતાં..પાલનપુર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓને રૂ. 22000ની 11 નકલી નોટો સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ગુનાની ગંભીરતા જોતા સમગ્ર કેશની વધુ તપાસ માટે SOG ને આપવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

રાજકોટ કોર્પોરેશનનાં વિપક્ષી નેતાએ સ્ટોર વિભગામાં રેડ કરી, આવુ કાંઇક મળી આવતા આશ્ચર્ય!

Riyaz Parmar

બની રહી છે નદીમાં તરતી હોટલ, 2020 માટે અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે લોકો

Mansi Patel

કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટના, રાજ્ય સરકાર સફાળી જાગી તમામ મેળામાં થશે કડક તપાસ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!