GSTV
Home » News » કરણી સેનાના વડોદરાથી જમ્મુ-કાશ્મીર જવા રવાના, કાશ્મીરમાં કરશે આ કામ..

કરણી સેનાના વડોદરાથી જમ્મુ-કાશ્મીર જવા રવાના, કાશ્મીરમાં કરશે આ કામ..

કરણી સેનાના જમ્મુ-કાશ્મીરના અતિસંવેદનશીલ વિસ્તાર લાલચોકમાં તિરંગો ફરકાવશે. આ માટે વડોદરાથી કરણી સેનાના આગેવાનો જમ્મુ-કાશ્મીર જવા રવાના થયા છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ પડકાર આપ્યો હતો કે હિંમત હોય તો લાલચોકમાં તિરંગો ફરકાવી બતાવે. ત્યારે આ પડકારને લઈને દેશભરમાંથી કરણીસેનાના હજારો કાર્યકરો લાલચોકમાં તિરંગો ફરકાવવા જમ્મુ-કાશ્મીર જવા રવાના થયા છે.

Related posts

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva

અમદાવાદ એરપોર્ટ દાણચોરી માટે બન્યું કુખ્યાત, કરોડો રૂપિયાનું સોનુ ઘુસાડવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!