GSTV
Home » News » મોદી સરકાર માટે આ હશે સૌથી મોટી ચેલેન્જ, 2022 સુધીમાં પૂર્ણ કરવાનો છે વાયદો

મોદી સરકાર માટે આ હશે સૌથી મોટી ચેલેન્જ, 2022 સુધીમાં પૂર્ણ કરવાનો છે વાયદો

દેશમાં સત્તામાં આવેલી નવી સરકાર સામે અનેક પડકાર પણ છે. મોદી સરકારે ખેડૂત, બેરોજગારી અને અર્થતંત્રને વધુ તેજ કરવા માટે નક્કર કામગીરી કરવી પડશે. મોદી સરકારે પહેલી ટર્મમાં ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાનો વાયદો કર્યો હતો. જેથી 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવાનો મોટો પડકાર છે. આ સાથે ખેતીલક્ષી માળખામાં સુધારો કરવાની પણ વધારે જરૂર છે.

ખેતી બાદ દેશમાં બેરોજગારી પણ દેશમાં સૌથી મોટો પડકાર છે. દેશમાં રોજગારી પેદા કરવા વિદેશી રોકાણ લાવવા સરકારે યોગ્ય પગલા ભરવા પડશે. દેશમાં આતંકવાદ અને જમ્મુ કાશ્મીની સમસ્યાને નિવારવા માટે પણ મહત્વના પગલાં ભરવા પડશે. જમ્મુ કાશ્મીર આતંકવાદ સામે ઝઝુમી રહ્યુ છે. જ્યારે સરહદ પારથી થતી ઘુસણખોરીને અટકાવવા પણ મોદી સરકારે મહત્વના પગલા ભરવા પડશે.

READ ALSO

Related posts

Datsun redi-GOમાં આવ્યા નવા સેફટી ફિચર્સ, કિંમતમાં થયો વધારો

Path Shah

સમગ્ર સૌરાષ્ટ્રમાં આ બે જિલ્લા સિવાય તમામ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે

Mayur

અફઘાન સેનાની “એરસ્ટ્રાઈક”, બોમ્બથી ઉડાવ્યા 28 તાલિબાની આતંકીઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!