GSTV

મર્ડરના ગુનામાં પેરોલ ફ્લો કરીને ભાગેલા વિજય પાસેથી મળ્યા આ હથિયાર

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ 2 પિસ્તોલ અને 8 કારતૂસ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ આરોપી વિજય પરમાર મર્ડરના ગુનામાં સાબરમતી જેલમાં હતો. 5 દિવસમાં પેરોલ જમ્પ કરી આરોપી ફારાર થઈ ગયેલા છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા ખોખરા બ્રિજ પાસે થી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી બે પિસ્તોલ 8 કારતૂસ અને ચોરીની સ્કોર્પિયો કાર કબજે કરવામાં આવી છે. તો આરોપી વિજય અગાઉ પણ અનેક ગુનાઓમાં પોલીસના હાથે ઝાડપાયેલો છે.

Related posts

રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો : છેલ્લા 24 કલાકમાં 1598 કેસ સાથે 15 લોકોના મોત, 89 લોકો વેન્ટીલેટર પર

Nilesh Jethva

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ હાઈકોર્ટના આ નિવૃત જજને સોપવામાં આવી

Nilesh Jethva

ઉત્તર ગુજરાતના આ વિસ્તારને કરાયો હોટ સ્પોટ જાહેર, રોજ આવી રહ્યા છે 35થી 40 કેસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!