GSTV
Home » News » આ રાજનીતિ છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

આ રાજનીતિ છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

રાજનીતિમાં પક્ષ પલટો થાય તેવું તો સાંભળ્યુ હશે. પરંતુ 6 કલાકમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં અને પાછા હતા ત્યાંને ત્યાં આવી જાય તો આનાથી વધારે બીજી રમૂજ વાત કંઇ હોય શકે. આ વાત છે નસવાડી તાલુકા પંચાયતના સભ્યની જેઓ સવારે ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા.. અને બસ સાંજે પાછા કોંગ્રેસ છોડીને ભાજપમાં ઘર ભેગા થઇ ગયા.

સાંકળત બેઠકના 11 ગામ તાલુકાના સભ્યે આવું જ કર્યુ. તેઓ ભાજપમાં પોતાનું કામ ન થતું હોવાથી કોંગ્રેસમાં જોડાયા. માજી ધારાસભ્ય ધીરૂભાઇ ભીલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેર્યો. અને બસ 6 કલાક વીત્યા બાદ ફરી પાછા ભાજપમાં ભળી ગયા. અને ગીતાબેન રાઠવાના હસ્તે ફરી ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં ભળી ગયા હતા.

READ ALSO

Related posts

શ્રદ્ધા કપૂર છેલ્લા 6 વર્ષથી આ બીમારીનો હતી શીકાર, હવે પડી ખબર

Kaushik Bavishi

મહિસાગરમાં એકરાતમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો, કાચું મકાન ધરાશાયી થતાં ફફડાટ

Bansari

પ્રધાનમંત્રીના જન્મદિવસ પર ભાજપની તાડામાર તૈયારીઓ, આ ત્રણ મુદ્દાને લઈ કાર્યક્રમનું આયોજન કરી રહી છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!