GSTV
Home » News » આ વખતે ઓવૈસીએ નરેન્દ્ર મોદીની નહીં પણ વિજય રૂપાણીની ક્લાસ લઈ નાખી

આ વખતે ઓવૈસીએ નરેન્દ્ર મોદીની નહીં પણ વિજય રૂપાણીની ક્લાસ લઈ નાખી

Asaduddin Owaisi

એઆઈએમઆઈએમ પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદમાં ચૂંટણી સભા સંબોધીને ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા. ઓવૈસીએ ગુજરાતના સીએમ વિજય રૂપાણીને સામે પણ નિશાન તાક્યું. તાજેતરમાં સીએમ રૂપાણીએ નિવેદન કર્યું હતું કે ભાજપ નહીં જીતે પાકિસ્તાન જીતશે. પીએમ મોદી નહીં જીતે તો પાકિસ્તાન જીતશે. ત્યારે તેમના આ નિવેદન પર ઓવૈસીએ પડકાર આપ્યો કે ભાજપને હૈદરાબાદ, તેલંગણા, મહારાષ્ટ્રમાં નહીં જીતવા દઈએ.

READ ALSO

Related posts

Airtel Digital TVના આ પ્લાનમાં મળશે 30 દિવસનું ફ્રી સબ્સક્રિપ્શન

Kaushik Bavishi

આ શ્વાન છે સૌથી અજૂબો, અનોખું હુનર જોઈને દંગ રહી જાય છે લોકો!

pratik shah

‘પાગલપંતી’ First LOOK: ફની અંદાજમાં દેખાઈ જોહ્ન અબ્રાહમ, અનિલ કપૂર સાથે આખી સ્ટારકાસ્ટ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!