GSTV

આ વખતે ગુજરાત કૉંગ્રેસે પ્રચાર સાહિત્ય પણ ઈકો ફ્રેન્ડલી રાખ્યું

Last Updated on April 7, 2019 by

લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે પ્રચાર સાહિત્યનું વિતરણ કર્યું છે. કોંગ્રેસે ટોપી, ખેસ, પત્રિકા સહિત દસ પ્રકારના સાહિત્ય વિતરણ કર્યા છે. મહિલા અને યુવાનોને આકર્ષવા વિશેષ સાહિત્ય તૈયાર કર્યુ છે. પ્રચાર પ્રસાર માટે ખાસ ઈકો ફ્રેન્ડલી મટીરીયલ્સનો ઉપયોગ કરાયો છે.

મહિલાઓ માટે વાળમાં લગાવવાની લુઝર બનાવવામાં આવ્યા છે. તો કપડાંની ટોપી સાથે કાગળની ટોપી તૈયાર કરાઈ છે. આ પ્રચાર સાહિત્ય રાજ્યમાં તમામ 26 લોકસભા બેઠકો પર મોકલવામાં આવી છે.

READ ALSO

Related posts

મોંઘવારીની ઘાણીમાં લોકોનું નીકળ્યું તેલ, ખાદ્યતેલના ભાવોમાં થયો વધારો: રસોડાની રંગતમાં નહી રહે સ્વાદ !

pratik shah

અમદાવાદ: મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો, અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા

pratik shah

રાજ્યમાં આઉટસોર્સીંગના કર્મચારીઓની શોષણ થશે બંધ, આરોગ્ય કમિશનર દ્વારા જાહેર કરાયો પરિપત્ર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!