GSTV

JEEના પરીણામમાં સુરતનો આ વિદ્યાર્થી ચમક્યો, કહ્યું IIT જવું છે મારે

Last Updated on January 19, 2019 by

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા JEEનું પરિણામ જાહેર કરાયું છે. દેશભરમાં મધ્યપ્રદેશના ધ્રુવ અરોરાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. પ્રથમ પંદરમાં કોઈ ગુજરાતી નથી પરંતુ 99.99 NTA સ્કોર સાથે સુરતીનો વિદ્યાર્થી રાઘવ સોમાણી ગુજરાતમાં પ્રથમ આવ્યો છે. રાઘવે સુરત સહિત માતાપિતાનું નામ રોશન કર્યું છે. રાઘવના પરિણામથી ખુશ થયેલા પરિવારજનો અને મિત્રોએ સેલિબ્રેશન કર્યું હતું. રાઘવની ઈચ્છા મુંબઇની આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાની છે.

જે ઇન્સ્ટિટ્યૂયુટમાંથી રાઘવે અભ્યાસ કરી એન્ટ્રન્સ પાસ કરી ત્યાં પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. રાઘવના માતા-પિતાએ જણાવ્યું કે રાઘવ ખૂબ જ મહેનતું છે. અભ્યાસમાં ક્યારેય તે બાંધછોડ નથી કરતો. ઘરમાં દરરોજ 5 થી 6 કલાક અભ્યાસ કરતો. તે મોબાઈલ સહિત સોશીયલ મીડિયાથી દૂર રહેતો જેનું પરિણામ તેને મળ્યું છે.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!