GSTV
Home » News » આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

સમગ્ર દેશમાં વરસાદનો માહોલ સર્જાયો છે. ત્યારે કર્ણાટકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કોપલ જિલ્લાના યલબુર્ગા તલુક ગામે બે વ્યક્તિઓ ભારે વરસાદ બાદ કેનાલમાં પાણી આવતા ફસાઇ ગઇ હતી. જેમને ગ્રામીણોએ બચાવી લીધા. એક મહિલા પોતાની પૌત્રી સાથે પસાર થઇ રહી હતી ત્યારે ભારે વરસાદ બાદ બે કેનાલમાં પાણીનો પ્રવાહ વધી ગયો.

મુશ્કેલીની જાણ થઇ જતાં મહિલાઓ મદદ માટે બૂમો પાડવાની શરૂઆત કરી દીધી હતી. જે બાદ ગ્રામીણોએ તેમને બચાવવા માટે અભિયાન આદર્યુ હતુ. અ તે દોરડાની મદદથી બંનેને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

Pro Kabaddi League 2019 :ન ચાલ્યો સિદ્ધાર્થ દેસાઈનો જાદૂ, યૂ મુંબાએ 6 પોઈન્ટથી જીત્યો મુકાબલો

Mansi Patel

Oppo K3નો પહેલો સેલ 23 જુલાઈએ, આ રીતે મેળવો 2000 રૂપિયા સુધીનો ફાયદો

Arohi

એક જ મહિનામાં હિમાને મળ્યો પાંચમો ગોલ્ડમેડલ, 400 મીટરની રેસમાં આવી પ્રથમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!