GSTV
Home » News » 15 દિવસના ફરી વરસાદથી રાજ્યમાં બદલાઈ એટલી પરિસ્થિતિ

15 દિવસના ફરી વરસાદથી રાજ્યમાં બદલાઈ એટલી પરિસ્થિતિ

રાજયમા પ્રથમ વાર વરસાદ આવ્યા બાદ વરસાદે ૧૫ દિવસ જેટલો લાંબો વિરામ લિધો હતો જેને કારણે વઢવાણા સિંચાઇ તળાવ ૩૦% જેટલુ જ ભરાયુ હતું.પાણીની અછતને કારણે ખેડૂતોને ખેતી નિષ્ફળ જવાનો ભય ડરાવી રહ્યો હતો. પરંતુ વરસાદની ફરીવાર એંટ્રી થતા ઢાઢર નદી બંને કાંઠે વહી રહી છે. વઢવાણ તળાવ મા જોજવા ડેમ માથી પાણીની આવક થઇ રહી છે. જે અત્યારે ૬૦% જેટલી એટ્લે કે ૧૭૮ સપાટી સુધી પહોચી હોઇ આગામી સમયમા વઢવાણ સહિત આસપાસના ગામના ખેડૂતો બે સિઝનના પાક લઇ શકશે જેને લઇ સૌ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!