GSTV
Business India News Trending

બંધ થવા જઈ રહી છે PNBની આ સર્વિસ, 30 એપ્રિલ સુધીમાં કરી લ્યો આ કામ

PNB 30 એપ્રિલથી તેમની એક ખાસ સર્વિસ PNB Kittyને બંધ કરવા જઈ રહી છે. PNB Kitty એક ડિજિટલ વોલેટ છે, જેના માધ્યમથી ઈ-કોમર્સ ટ્રાન્જેક્શન કરવામાં આવે છે. તેમા કમ્યુટર અને મોબાઈલનો ઉપયોગ કરીને ઓનલાઈન ખરીદી કરવાનો પણ સમાવેશ થાય છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટબૈકિંગની જગ્યાએ PNB Kitty દ્વારા પેમેન્ટ કરી શકો છો. તેમા નેટબૈકિંગનો પાસવર્ડ કે કાર્ડની વગેરેની જાણકારી કોઈની સાથે શેર નથી થતી. પીએનબીનું મોબાઈલ વોલેટ PNB Kitty હવે બંધ થવા જઈ રહ્યું છે.

User can close wallet account only if balance is zero. If balance is not zero, user has to either spend money or send it to other accounts using IMPS.
Read more https://t.co/AAKkW578zz pic.twitter.com/4S21M7wM8z— Punjab National Bank (@pnbindia) April 24, 2019

PNBએ PNB Kittyના યુજર્સને કહ્યું છે કે તે પોતાના વોલેટમાં પડેલા રૂપિયા 30 એપ્રિલ પહેલા કા તો ખર્ચ કરી નાખે કા તો IMPS દ્વારા ટ્રાન્સફર કરી નાખે . કારણકે બેન્કે PNB Kittyને બંધ કરવાનો નિર્ણય લીધો છે. PNB Kitty દ્વારા થઈ શું થઈ શકે છે . જેમાં મોબાઈલ નંબર દ્વારા વોલેટ ટુ વોલેટ ટ્રાન્સફર ,બેન્ક એકાઉન્ટમાં IMPS દ્વાર ટ્રાન્સફર , રિચાર્જ (મોબાઈલ, ડીટીએચ ટીવી), યૂટિલીટી બિલ પેમેન્ટ ટ્રાન્જેક્શન , ઈ- કોમર્સ ટ્રાન્જેક્શન , અને તેની સાથે ક્યુઆર કોડના માધ્યમથી પણ રૂપિયા ટ્રાન્સફર થઈ શકે છે.

PNB Kitty કેવી રીતે બંધ કરી શકાય , PNB Kitty વોલેટને ત્યારેજ બંધ કરી શકાય છે જ્યારે તેનું બેલેન્સ શૂન્ય થઈ જાય. જો બેલેન્સ શૂન્ય ન હોય તો યૂજર્સ તેને ખર્ચ કરી શકે છે કા તો IMPSના માધ્યમથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે.

READ ALSO

Related posts

ભારતના આ પડોશી દેશમાં ‘પાણીપુરી’ પર મૂકાયો પ્રતિબંધ, કારણ જાણી લાગશે નવાઇ

GSTV Web Desk

દમ લગા કે હઈશા / એમ્બ્યુલન્સમાં અધવચ્ચે જ ઈંધણ પૂર્ણ થતા દર્દીનું મોત નિપજ્યું, જીવ બચાવનાર જ બની મોતનું કારણ

Hardik Hingu

સાન ફ્રાન્સિસ્કો પોલીસમાં તૈનાત થશે રોબોટ, સરકાર સમક્ષ રજૂ કરાયો પ્રસ્તાવ

GSTV Web Desk
GSTV