GSTV
Home » News » બનાસકાંઠા સહિત સૌરાષ્ટ્રમાં પણ નર્મદા કેનાલની છે આવી હાલત, જાણો આ અહેવાલ

બનાસકાંઠા સહિત સૌરાષ્ટ્રમાં પણ નર્મદા કેનાલની છે આવી હાલત, જાણો આ અહેવાલ

માત્ર બનાસકાંઠા નહી પણ સૌરાષ્ટ્ર-ઝાલાવાડ પંથકની નર્મદાની કેનાલમાં પણ અગાઉ ગાબડા પડ્યાના અહેવાલ આવી ચુક્યા છે. થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરથી વલ્લભીપુર જતી કેનાલમાં મસ મોટું ગાબડુ પડ્યું હતું. જેથી ભાદર નદીમાં વહી ગયું હતું. આ સિવાય બનાસકાંઠાના વાવના દેથળી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડ્યું. ધરાધરા ગામની સીમમાં ગાબડું પડતા પાણી બાજુના દિવેલના ઉભા પાક પર ફરી વળ્યું હતું.

તો આ તરફ કાંકરેજના ખારીયા પાસે નર્મદા કેનાલમાં 50 મીટર જેટલું મોટું ગાબડું પડ્યું. ખારીયા પાસે નર્મદા કેનાલ ઉપર સાયફનનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં ડાયવર્જન પર ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતાં ખારીયા નદીમાં લાખો ક્યુસેક લીટર પાણી વેડફાયું હતું.

Related posts

ગુરૂપૂર્ણિમાના અવસરે અમદાવાદમાં વિદેશી કલાકારોએ પોતાની કલા રજૂ કરી

Nilesh Jethva

અમદાવાદમાં ગુટખાની પડીકી ખાવા બાબતે થયો ઝઘડો, આવ્યું આ ચોંકાવનારુ પરિણામ

Nilesh Jethva

રાજ્યમાં ગુરુપૂર્ણિમાનો અનોખો ઉત્સવ ઉજવાયો,તમામ સમાજના લોકોમાં ઉત્સાહ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!