GSTV
Auto & Tech Trending

કામની વાત / રિયલમીના આ સ્માર્ટફોનમાં મળી રહ્યું છે આકર્ષક ડિસ્કાઉન્ટ, જાણો ફિચર્સ

તમે એક નવો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો ઓછા બજેટમાં સારો ફોન ખરીદવાનો બેસ્ટ મોકો છે. આગામી સમયમાં નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે જેના પગલે તહેવારોની મોસમનો લાભ લેવા માટે સ્માર્ટફોન કંપનીઓ, ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર મોટું ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આ સ્થિતિ વચ્ચે આજે Realme GT Neo 3Tની આજે પ્રથમ સેલ છે જેમાં આ સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને બીજી અન્ય ઓફર્સ મળી રહી છે. નોંધનીય છે કે, રિયલમીનો આ નવા સ્માર્ટફોન આ મહિને નવી ડિઝાઈન સાથે લોન્ચ થયો છે.

રિયલમીઓ આ ફોનને ફિલ્પકાર્ટ સેલમાંથી ખરીદી શકો છો. ICICI Bank અને Axis બેન્કના કાર્ડ પર સ્માર્ટફોન પર 3000 રૂપિયાનું ઇસ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઉપરાંત બિગ બિલિયન ડેઝ સેલમાં 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. કંપની 3000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે. આ તમામ ઓફર્સની સાથે તમે 19,999 રૂપિયામાં ખરીદી શકો છો.

શું છે કિંમત?

રિયલમીનો આ ફોન ત્રણ કોન્ફીગ્રેશનમાં અવેલેબલ છે. 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 29,999 રૂપિયા છે. જેને તમે 22,999 રૂપિયામાં ખરીદી શકો છો. જ્યારે 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 31,999 રૂપિયા છે જે 24,999 રૂપિયામાં ખરીદી શકો છો. ટોપ વેરિયન્ટ RA 8GBM + 256GB સ્ટોરેજ સાથે આવે છે જે 26,999 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનની નિયમિત કિંમત 33,999 રૂપિયા છે.

READ ALSO

Related posts

વ્યક્તિએ ઓનલાઇન શોપિંગ કરીને મંગાવ્યો ફોન, પેકેટ ખોલતા જ તેમાંથી નીકળ્યા બટાકા

Damini Patel

Health Tips/ આદુવાળી ચા પીવાના શોખીન છો? તો થઈ જાઓ સાવધાન! સ્વાસ્થ્યને થઈ શકે છે મોટાં નુકસાન

Hemal Vegda

નવરાત્રિના પવિત્ર પાર પર IRCTC લાવ્યું શ્રદ્ધાળુઓ માટે સ્પેશલ ઓફર, ફરવું ફ્રી; આ રીતે કરો બુકીંગ

Damini Patel
GSTV