GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

રાજકોટમાં આ જગ્યાએ બનશે એઇમ્સ, કેન્દ્રએ સત્તાવાર જાહેરાત કરી હોવાની માહિતી

ગુજરાતમાં એઈમ્સની સ્થાપના રાજકોટમાં કરવાને લઈને કેન્દ્રીય મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી હોવાનું સુત્રો કહી રહ્યા છે. કેન્દ્રીય મંત્રાલયે રાજકોટમાં એઈમ્સને મંજૂરીની મહોર મારી હોવાનું સુત્રો કહી રહ્યા છે. જામનગર રોડપર આવેલા ખંઢેરી ગામ પાસે 200 એકર જમીનમાં એઈમ્સ બનશે તેમ સુત્રો કહી રહ્યા છે. અને આ કામ ઓક્ટોબર 2019માં શરૂ થશે. રાજકોટને એઈમ્સ મળવાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!