GSTV

ઓફિસમાંથી રજા લેવા માટે મહિલાએ બોસને શેર કર્યો આ ફોટોગ્રાફ, આખરે 49 હજાર લોકોએ આપી આ સલાહ

આપણે નાના હતા ત્યારે શાળામાં અને મોટા થયા ત્યારે ઓફિસમાં રજા માટે જેટલા બહાના કાઢતા હતા, આ બંને જગ્યા એવી છે જ્યાં લોકો બહાના કાઢીને રજા માંગી લે, મતલબ કે, બહાના કાઢવામાં એક્સપર્ટ હતા. હાલ, આ રીતે જ બન્યુ કે એક મહિલાએ

પોતાના ઓફિસમાંથી રજા લેવા માટે ખોટુ બહાનુ બનાવ્યુને આ બહાનુ એટલુ ફેક હતુ કે આખી દુનિયાને જાણ થઇ ગઇ કે, આ બહાનુ ખોટુ છે.  Syd the Kid નામના ટ્વીટર યુઝરે આ ટ્વીટ કર્યું છે.

તેમની એક સહકર્મીનું ટાયર પંચર થઇ ગયુ હતુ. જેને ઝુમ કરીને જોવાથી ખબર પડે કે, આ સહકર્મીનું ટાયર પંચર થયુ છે કે ખરેખર? આ ન્યુઝ લખતાની સાથે જ આ પોસ્ટ વાયરલ થઇ ચુકી છે. જેની પર 48 હજારથી વધુ લોકો પોતાના કમેન્ટ્સ આપી રહ્યાં છે.

READ ALSO

Related posts

હવે યુદ્ધ મેદાનમાં દુશ્મનોની ખેર નથી, DRDO દ્વારા સ્વદેશી પિનાકા મિસાઈલ બનાવવાનો પ્રારંભ

Mansi Patel

અયોધ્યા બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણના મંદિરનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, આ છે જૂનો વિવાદ

Karan

લાઇવ મેચમાં ધોનીએ કરી નાંખી આવી મોટી ભૂલ, જો ના થઈ હોત તો પરિણામ કંઈક આવું હોત

Karan
Do NOT follow this link or you will be banned from the site!