GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

અમદાવાદ પશ્ચિમ બેઠક પર આ વ્યક્તિની દાવેદારી મજબૂત

morbi congress

અમદાવાદ પશ્ચિમ બેઠક પર ટિકિટ માટે ભાજપમાં લોબિંગ ચાલી રહ્યું છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર રોહિત સમાજના આત્મારામ પરમારે દાવેદારી નોંધાવી છે. ત્યારે આ વખતે રોહિત સમાજના વ્યક્તિને ટિકિટ આપવા માગ ઉઠી છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસસ્થાને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંગે ચર્ચા કરીને પેનલ બનાવવાની કામગીરી ચારી રહી છે ત્યારે સીએમ નિવાસસ્થાન બહાર રોહિત સમાજના અગ્રણીઓ ઉમટી પડ્યા હતા.

રોહિત સમાજના અગ્રણીઓનું કહેવું છે કે અત્યાર સુધી વણકર સમાજના લોકોને ટિકિટ આપવામાં આવી છે તો આ વખતે રોહિત સમાજને તક આપવામાં આવે. જોકે તેમણે એમ પણ કહ્યું કે અંતે પાર્ટી જે પણ ઉમેદવારને ટિકિટ આપે તેને ટેકો આપીશું. હાલ આ બેઠક પરના સાંસદ કિરીટ સોલંકી છે.

READ ALSO

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!