GSTV
Gujarat Government Advertisement

ખેલ ખતમ કાન બંધ: પત્નીની કિટ કિટથી કંટાળી આ શખ્સ આવી રીતે બંધ કરી દે છે પોતાના કાન

Last Updated on February 23, 2021 by Pravin Makwana

બિઝનેસમૈન હર્ષ ગોયનકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તથા તે મોટા ભાગ મજેદાર અને પ્રેરણાદાયી વીડિયો લોકો માટે શેર કરતા રહે છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હર્ષ ગોયનકા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો જોઈને આપ પણ સ્વિકારશો કે, દુનિયાનો દરેક શખ્સ પોતાની પત્નીને ડરતો હોય છે.

આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, એક શખ્સ અજીબોગરીબ રીતે પોતાના કાન બંધ કરી દે છે. વીડિયોમાં સાથે લખ્યુ છે કે, દુનિયાનો સૌથી ભાગ્યશાળી શખ્સ. તો વળી વીડિયોમાં નીચે લખ્યુ છે કે, આ શખ્સ પોતાની પત્નીના ઝઘડાથી કંટાળીને આવી રીતે કાન બંધ કરી શકે છે. આ વીડિયોને શેર કરતા હર્ષ ગોયનકાએ કેપ્શનમાં લખ્યુ છે કે, હું પણ શીખી રહ્યો છું, ખાધા પછી પત્ની સાથે વાત કરવા માટે…

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વાહ! ખરીદ્યા વિના ચલાવી શકાશે VOLVOની લક્ઝરી કાર, કંપનીએ લૉન્ચ કર્યો આ સ્પેશિયલ પ્લાન

Bansari

કોર્ટનો ચુકાદોઃ દીકરો 18 વર્ષનો થાય એટલે પૂરી નથી થતી પિતાની જવાબદારી, ભણતર સાથે પોકેટમનીનો ઉઠાવવો પડશે ખર્ચ

Harshad Patel

ઝટકો/ ભાજપના રાજ્યો પર મોદી-શાહનો દબદબો ઘટ્યો, સ્થાનિક નેતાઓની મનમાનીથી દિલ્હીથી સતત દોડી રહ્યા છે મેનેજરો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!