GSTV
Home » News » ગુજરાતમાં દિવાળી ટાણે વિકાસનો નહીં ડેન્ગ્યુનો ડંકો, નીતિનભાઈ રહ્યા અસફળ

ગુજરાતમાં દિવાળી ટાણે વિકાસનો નહીં ડેન્ગ્યુનો ડંકો, નીતિનભાઈ રહ્યા અસફળ

ગુજરાતમાં જે રીતે વિકાસનો ડંકો વાગે છે તેવી જ રીતે છેલ્લા ઘણા સમયથી ડેંગ્યૂનો ડંકો વાગી રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશનના ચોપડે આજના દિવસે વધુ એક દર્દીનું મોત થયુ છે અને અત્યારસુધીમાં મૃત્યુ આંક 9 સુધી પહોંચ્યો છે. જો કે પરિસ્થિતી હજુ ઘણી વધારે ખરાબ છે. સમગ્ર ગુજરાતમાં ચાલુ મહિને જ ડેંગ્યૂના 224 કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે જાન્યુઆરીથી આજદિન સુધીમાં કુલ 6570 કેસ નોંધાયા છે. જો કે આ આંકડો હજુ ઘણો વધારે હોય તે વાતને નકારી શકાય તેમ નથી. ત્યારે રાજ્યના જિલ્લાવાર ડેંગ્યૂના નોંધાયેલા કેસોની જો વાત કરવામાં આવે તો.

ડેંગ્યૂના કેસ

કોર્પોરેશનચાલુ મહિનાના કેસસમગ્ર વર્ષના કેસ
અમદાવાદ૩૨૧૫૩૨
જામનગર૩૭૧૦૬૮
રાજકોટ૩૯૪૧૮
ગાંધીનગર૧૯૩૨૬
વડોદરા૨૯૪૫૯
સુરત૧૫૩૦૩
ભાવનગર૦૨૧૭૧
જૂનાગઢ૦૨૪૧
બનાસકાંઠા૦૪૨૩૭
દાહોદ૧૫૮૦૦
જામનગર૧૬૧૫૯
દ્વારકા૦૪૧૭૭
અમરેલી૦૧૯૯

READ ALSO

Related posts

પિતા બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો અને બસ કાળ બની, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત

Mansi Patel

‘સલમાને મને રિક્વેસ્ટ કરી કે…’ જાણો શા માટે રાખી પોતાના પતિ સાથે બિગ બોસ 13નો હિસ્સો ન બની

Kaushik Bavishi

ફૂડ સપ્લાય કંપનીઓ પર આવી તવાઈ, નોકરી પર રાખતાં પહેલાં પોલીસ પાસે લેવું પડશે એનઓસી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!