GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

પોર્ન સ્ટાર રહી ચુકેલો આ શખ્સ બની ગયો અમ્પાયર, જ્યારે ઓળખ છતી થઇ તો…

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નેપીયરમાં રમાયેલી શ્રેણીની ત્રીજી ટી-૨૦માં એક ભૂતપૂર્વ પોર્ન સ્ટારે ફોર્થ અમ્યારની ભૂમિકા ભજવી હતી. ફોર્થ અમ્પાયર તરીકે મોટાભાગે સ્થાનિક અમ્પાયર હોય છે, જે થર્ડ અમ્પાયરની મદદ કરે છે. ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડની મેચમાં આ ભૂમિકા ભૂતપૂર્વ પોર્ન સ્ટાર ગારથ સ્ટિર્રટે સંભાળી હતી.

બ્રિટીશ ટેબ્લોઈડે દાવો કર્યો છે કે, સ્ટિર્રટ અગાઉ એડલ્ટ્સ માટેના મેગેઝિન અને ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.  પોર્ન ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીઝેમાં તેમણે ‘સ્ટીવ પારનેલ’ તરીકે ઓળખ ઉભી કરી હતી. ન્યૂઝીલેન્ડના ક્રિકેટરો તો સ્ટિર્રટના ભૂતપૂર્વ વ્યવસાયથી પરીચિત છે અને તેમણે આ બાબતની જાણ ઈંગ્લેન્ડના ક્રિકેટરો કરી હતી.

૧૦ વર્ષ પહેલા ગારથ સ્ટિર્રટ ન્યૂઝીલેન્ડ પ્રોફેશનલ ગોલ્ફર્સ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટીવ તરીકે કાર્યરત હતા, ત્યારે તેમની પોર્ન સ્ટાર તરીકેની ગુપ્ત રાખેલી ઓળખ છતી થઈ ગઈ હતી. આખરે ગોલ્ફર્સ એસોસિએશને તેમની હકાલપટ્ટી કરી હતી. જોકે તે પ્રોફેશનલ છોડયા બાદ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ક્રિકેટ અમ્પાયર તરીકે કાર્યરત છે અને મહિલાઓની આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ અમ્પાયરિંગ કરી ચૂક્યા છે.

Read Also

Related posts

Boycott China ફ્લોપ: ચીને આંકડાઓ રજૂ કરી કર્યા મોટા દાવાઓ, આ સાચા હશે તો ભારતને પડશે લપડાક

Mansi Patel

રસ્તા નજીક પાર્ક કરેલા વાહનો ખાડામાં ફસાઈ જતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલી

Nilesh Jethva

પાકિસ્તાનીઓના આ કૃત્યનો VIDEO થયો વાયરલ, દુનિયાની સામે શરમથી ઝુકી ગઈ PM ઈમરાન ખાનની મુંડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!