GSTV
Home » News » આવતીકાલથી ગુજરાતમાં લાગુ થશે આ કાયદો, સરકાર કોઈ પણ સંજોગોમાં કરાવશે અમલ

આવતીકાલથી ગુજરાતમાં લાગુ થશે આ કાયદો, સરકાર કોઈ પણ સંજોગોમાં કરાવશે અમલ

આવતી કાલેથી રાજ્ય સરકાર દ્રાર વાહન નીયમન એક્ટ ૨૦૧૯ની અમલવારી રાજ્યમા લાગુ કરી દેવામા આવશે. અગાઉ સરકારા દ્રારા લોકોને હેલ્મેટ અને પીયુસી માટે સમયગાળો આપવામા આવ્યો હતો. તે નોટીફિકેશનનો આજે અંતીમ દિવસ હતો. આવતી કાલથી રાજ્યમા તમામ આરટીઓ કચેરી અને ટ્રાફિર પોઈન્ટ પર નવા કાયદા અંતગર્ત દંડ વસુલવામા આવશે.

અમદાવાદ આરટીઓ બી વી લબાસીયા જાણાવ્યુ કે રાજ્ય સરકારા દ્રારા હજુ સુધી સમય મર્યાદા લંબાવવા માટે કોઈ જાહેરનામુ નથી બહાર પાડવામા આવ્યું. ત્યારે આવતી કાલથી નવા કાયદાનો અમલ કરાવવા માટે અમદાવાદ આરટીઓ સજ્જ છે. તમામ સોફ્ટવેર અપડેટ કરી દેવામા આવ્યા છે. કર્મચારીઓ અને અધિકારીઓને પણ યોગ્ય સુચનાઓ આપી દેવામા આવી છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં જોરદાર હિંસા બાદ પ્રથમવાર તોડ્યું મોદીએ મૌન, સોનિયાએ મોદી સરકારને ઠેરવી છે સીધી જવાબદાર

Karan

દિલ્હીમાં વધુ એક 1984 નહીં થવા દઈએ : હાઈકોર્ટે પોલીસની કાઢી સખત ઝાટકણી, ભાજપના નેતાઓના વીડિયો જોયા

Karan

ફ્લાવરનું શાક ન ભાવતું હોય તો પહેલા આ વાંચી લો, ફાયદા એટલા છે કે હવે શોખથી ખાવાનું શરૂ કરી દેશો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!