આ મહિલા પોલીસ ઑફિસરને જોઇને લોકો કેમ કહે છે, ‘અમારી ધરપકડ કરી લો’

સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળતા જ લોકોના શ્વાસ અદ્ધર થવા લાગે છે, પરંતુ હાલમાં એક હૉટ પોલીસ ઓફિસર પોતાની સુંદરતાને કારણે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ છવાઇ ગઇ છે. આ હૉટ અધિકારીની સુંદરતાને કારણે હવે તેમને પોતાની નોકરી સંકટમાં દેખાવા લાગી છે.

ખરેખર, સોશિયલ મીડિયામાં વાયરલ મહિલા પોલીસ કર્મચારી પોતાની સુંદરતા અને ફિટ બૉડીને લઇને ચર્ચામાં છે. જર્મનીની આ મહિલા પોલીસ અધિકારીના હાથે ઝડપાવવા માટે લોકો નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યાં છે.

ખરેખર, જર્મનીમાં અત્યારે એક મહિલા પોલીસ કર્મચારી એડ્રિઅન કોલેસજરની સુંદરતાને કારણે લોકો તેને વારંવાર જોવા તલપાપડ થાય છે. એડ્રિઅન કોલેસજરના ચાહકો ત્યાં સુધી કહે છે કે તેઓ આ અધિકારીની સામે ગાડી સ્પિડમાં ચલાવશે, કારણકે તેણી અમારી ધરપકડ કરી શકે.

આ મહિલા પોલીસ અધિકારીની ઉંમર અત્યારે 31 વર્ષ છે અને તેની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર છવાઇ છે. સોશિયલ મીડિયાના યૂઝર્સ કહી રહ્યાં છે કે ‘મેડમ અમારી ધરપકડ કરી લો.’

એડ્રિઅન દરરોજ પોતાની ફિટ બૉડીની સૌથી વધારે વર્કઆઉટ બાદ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી રહે છે. તેણીએ પોતાના સિક્સ પેક એબ્સથી લોકોને ખાસ્સા પ્રભાવિત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે એડ્રિઅન કોલેસજરે છેલ્લા બે વર્ષથી પોતાની સુંદર તસ્વીરો દ્વારા ઈન્સ્ટાગ્રામ સેન્સેશન બનાવ્યું છે. અંદાજે બે વર્ષમાં એડ્રિનીના લાખો ફૉલોઅર બની ગયા છે. પરંતુ પોલીસ વિભાગને તેની આ વાત બિલકુલ પસંદ આવી રહી નથી.

View this post on Instagram

Hallo Dresden 👋🏼, hallo #instagram, hallo alle miteinander. Eigentlich sollte hier ein Hochglanz-Superfoto erscheinen. Das hier ist so ähnlich. Ich glänze nicht, weil ich es dank der Akne-Behandlung nicht mehr kann. Pose sitzt, Haare sitzen, Make-up sitzt, alles sitzt. War soeben das erste Mal seit Ewigkeiten so richtig echt trainieren. Hilfe klingt das blöd, oder? Also in Wirklichkeit habe ich tatsächlich aufgehört, schwer zu trainieren. Habe aufgehört, weil ich mich optisch so nicht mehr wohlgefühlt habe. Vier Worte: zu muskulös + totaler Quark! Glücklicherweise bin ich eine Frau. Und Frauen ändern ihre Meinung gerne mal 😉. Jetzt ist wieder der Punkt der Veränderung gekommen. Mehr Krafttraining für mehr 🍑 und vor allem wieder mehr Plan beim Training. Und los. Versteht ihr was ich meine? Könnt ihr es fühlen 🧟‍♂️.

A post shared by Adrienne Koleszár (@adrienne_koleszar) on

રસપ્રદ વાત તો એ છે કે લાંબા સમયથી ‘મૉડલ પોલીસ ઑફિસર’ના નામથી જાણીતી બનેલી એડ્રિઅન કોલેસજરને પોલીસ વિભાગે ચેતવણી આપી દીધી છે. વિભાગે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે એડ્રિઅન કોલેસજર પોતાની તસ્વીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું બંધ કરી દે, નહીંતર તેને નોકરીથી હાથ ધોવો પડી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter