GSTV
Home » News » કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ, કર્ણાટક વિધાનસભાનું આ છે ગણિત

કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ, કર્ણાટક વિધાનસભાનું આ છે ગણિત

કર્ણાટક વિધાનસભાના ગણિતની જો વાત કરવામાં આવે તો, વિધાનસભામાં કુલ 224 બેઠક છે. જેમાથી કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર પાસે 116 ધારાસભ્યો હતા. બહુમતી માટે 113 ધારાસભ્યોની જરૂર પડે. જેમાથી કોંગ્રેસ પાસે વિધાનસભા અધ્યક્ષ સહિત 78 અને જેડીએસ પાસે 37 ધારાસભ્યો છે.  જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. જ્યારે 16 બળવાખોર ધારાસભ્યોએ રાજીનામું આપ્યુ છે. આ તમામ ધારાસભ્યોના રાજીનામા મંજૂર થાય તો કુમારસ્વામીની સરકારનું સંખ્યા બળ ઘટીને 100 થઈ શકે છે. જેથી કુમારસ્વામીની સરકાર પર સંકટના વાદળ ઘેરાઈ શકે છે.

કર્ણાટક વિધાનસભાનું ગણિત 

પક્ષ                           બેઠક

કાંગ્રેસ                        ૭૮

 જેડીએસ                   ૩૭

કાંગ્રેસ-જેડીએસ         ૧૧૬ 

ભાજપ                       ૧૦૭

અપક્ષ                       ૦૨

બસપા                       ૦૧

કુલ બેઠક                  ૨૨૪

૧૬ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા

રાજીનામા મંજૂર થાય તો સરકાર પાસે માત્ર ૧૦૦નું  સંખ્યાબળ

Read Also

Related posts

ભારતનાં દોસ્તને પોતાની તરફ ખેંચી રહ્યુ છે પાકિસ્તાન, વર્લ્ડ બેંક સાથે કરી આ ડીલ

Mansi Patel

સુરતમાં ભણતરમાં સ્કોલર અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ છાત્રને નથી મળી સરકારી નોકરી, છે આ ઉપાધી કારણ

Nilesh Jethva

વિદ્યાર્થીઓ ભરેલી બસ સ્કૂલના બદલે પહોંચી પોલીસ સ્ટેશને, ડ્રાઈવર દારૂ પી ને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!