GSTV
Home » News » નોતાઓનાં બફાટની વણથંભી વણઝાર: યુપીનાં આ નેતા પીએમ મોદી વિશે બોલ્યા કે….

નોતાઓનાં બફાટની વણથંભી વણઝાર: યુપીનાં આ નેતા પીએમ મોદી વિશે બોલ્યા કે….

યુપીએ સરકારનાં શાસનમાં વિદેશ પ્રધાન રહેલા સલમાન ખુરશીદ વિવાદીત બયાન આપીને મીડિયાનાં નિશાને આવ્યાં છે. સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ ચરમસીમા પર છે.ત્યારે દરેક પાર્ટીનો નેતા વિવાદીત બયાન આપીને લાઇમલાઇટમાં રહેવા માગે છે.તેમાંથી દરેક રાજકિય પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ પણ બાકાત નથી. કારણ કે નિમ્ન સ્તરનું નિવેદન આપતો દરેક નેતા પોતાની માનસિકતા છત્તી કરી રહ્યો છે. નેતાઓનાં વિવાદીત નિવેદનથી ખફા થયેલા ચૂંટણી પંચે નવજોત સિદ્ધુ અને માયાવતી તેમજ સીએમ યોગી આદિત્યનાથ પરચૂંટણી પ્રતિબંધ લગાવીને ઉમદા કામગીરીર કર્યાનું પ્રમાણ આપ્યું હતું.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર આપેલા નિવેદન બાદ મુશ્કેલીમાં ફસાયેલા કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદને વધુ એક વિવાદિત નિવેદન કર્યુ. ફર્રુખાબાદ બેઠક પરના ઉમેદવાર સલમાન ખુર્શીદે એક જનસભા સંબોધતા ચેતવણી આપી કે તેમની લડાઈ પીએમ મોદી સાથે છે. અને જે સામે આવશે અને રોકવાનો પ્રયાસ કરશે તેના પર વાર કરીને ચૂર-ચૂર કરી નાંખીશ. તેમના આ નિવેદન બાદ ચૂંટણી પંચમાં ફરિયાદ થતાં અને પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેમણે વધુ આકરા નિવેદનો કર્યા.

READ ALSO

Related posts

સુપ્રીમના ચૂકાદા પહેલાં મોદી સરકારના સાંસદે આપી દીધો ચૂકાદો, મંદીર બાંધવાની તારીખ પણ જાહેર કરી દીધી

Mayur

મુગલોએ બળજબરીથી વિવાદિત જમીન પર મસ્જિદ બનાવી હતી અને મંદિરને તોડી પાડ્યું

Mayur

રેલ્વે મંત્રાલયે શરૂ કરી 10 ‘સેવા સર્વિસ પેસેન્જર ટ્રેનો’, એક ભેટ મળી પીએમ મોદીના વતનને પણ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!