GSTV

દેહગામના દિવેલાના પાન ખાવાથી 130 ગાયની આવી હાલત થઈ ચૂકી છે, 7ના મોત

Last Updated on February 25, 2019 by

દહેગામ વાસણા રાઠોડમાં દિવેલાના પાન ખાવાથી ૧૩0 જેટલી ગાયો સહિત કુલ 135 ઢોર બીમાર પડ્યા છે. જેમાંથી ૩૫ જેટલા ઢોરની હાલત ગંભીર છે. તો અત્યાર સુધીમાં ૬ જેટલી ગાયોના મોત નીપજ્યા છે. જો કે તાત્કાલીક સારવાર મળી જતા ઢોરનો મૃત્યુઆંક અટકી ગયો છે.

Related posts

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Pritesh Mehta

Tragedy /બરોડાની કેમિકલ કંપનીમાં ગોઝારી ઘટના, ગેસ ગળતર થતા 2 લોકોના નિપજ્યા મોત

Pritesh Mehta

રાજ્યના હીરા વેપારીના 23 ઠેકાણાં પર આવકવેરા વિભાગનો સર્વે, કરોડોના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!