GSTV
Home » News » આ 5 છે એવા બોલર જેણે પોતાની કારર્કિદીમાં ક્યારેય નથી ફેંક્યો NO Ball

આ 5 છે એવા બોલર જેણે પોતાની કારર્કિદીમાં ક્યારેય નથી ફેંક્યો NO Ball

વર્લ્ડ કપ 2019 ચાલી રહ્યો છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ પર ક્રિકેટ ફીવર જોવા મળે છે. ત્યારે આજે ક્રિકેટના ચાહકોને ખાસ વાત જાણવા મળશે જે તેમના ક્રિકેટ વિશેના સામાન્ય જ્ઞાનમાં વધારો કરશે. આજે અમે તમને જણાવીએ એવા 5 બોલર વિશે જેણે પોતાની કારર્કિદી દરમિયાન ક્યારેય નો બોલ ફેંક્યો નથી. આ 5 ક્રિકેટરોની યાદીમાં એક બોલર ભારતના મહાન ક્રિકેટર પણ છે. 

1. લાંસ ગિબ્સ વેસ્ટઈંડીઝના ઝડપી બોલર હતા. તેણે 79 ટેસ્ટ અને 3 વન ડે મેચ રમ્યા પરંતુ તેમણે એક પણ નો બોલ ફેંક્યો નથી.

2. ડેનિસ લિલી દિલ્હી સીલિંગ સ્ટ્રેલિયાના સૌથી ઝડપી બોલર છે અને તેમણે 70 ટેસ્ટ મેચ રમ્યા છે પરંતુ નો બોલ નહીં ફેંક્યાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

3. ઈમરાન ખાન પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન પ્રધાનમંત્રી છે. તેમણે 88 ટેસ્ટ અને 175 વન ડે રમ્યા છે પરંતુ આ મેચોમાં પણ તેમણે નો બોલ ફેંક્યો નથી.

4. ઈયાન બોથમ ઈંગ્લેંડના ઝડપી બોલર હતા. તેમણે 16 વર્ષની લાંબી કારર્કિદીમાં 102 ટેસ્ટ અને 116 વન ડે મેચ રમ્યા છે. પરંતુ નો બોલ ક્યારેય નથી ફેંક્યો.

5. કપિલ દેવની ગણતરી ભારતના જ નહીં વિશ્વભરના મહાન ઓલરાઉંડરમાં થાય છે. તેમની કેપ્ટનસીમાં ભારતીય ટીમએ 1983માં પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલ દેવએ 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમ્યા છે પરંતુ ક્યારેય નો બોલ નથી ફેંક્યો.

READ ALSO

Related posts

સસલાઓ ખાય છે પોતાની જ પૉટી, શા માટે હોય છે તેમને આ વિચિત્ર આદત

Kaushik Bavishi

જસ્ટિન બીબરને પોતાનો ફોટો શેર કરવો પડ્યો ભારે, થયો કેસ

Kaushik Bavishi

ગુજરાતમાં દિવાળી ટાણે વિકાસનો નહીં ડેન્ગ્યુનો ડંકો, નીતિનભાઈ રહ્યા અસફળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!